Gmail

Gmail માં કેવી રીતે ઇનપુટ સાધનો સેટ કરવા તે ઝડપથી જાણવા માટે આ વિડિઓ જુઓ.

Gmail માં ઇનપુટ સાધનોને સક્ષમ કરવા માટે, આ પગલાંઓને અનુસરો:

  1. ઉપર જમણી બાજુએ gear આયકન પર ક્લિક કરો, પછી "સેટિંગ્સ" પસંદ કરો.
  2. સામાન્ય ટેબમાં, “ભાષા” વિભાગ હેઠળ “ઇનપુટ સાધનોને સક્ષમ કરો”ની પાસેનું ચેક બોક્સ પસંદ કરો.
  3. દેખાતા “ઇનપુટ સાધનો” સેટિંગ્સ સંવાદમાં, “બધા ઇનપુટ સાધનો” ફીલ્ડથી તમને જોઈતું ઇનપુટ સાધન પસંદ કરો અને ગ્રે તીરને ક્લિક કરો જેથી તે “પસંદ કરેલા ઇનપુટ સાધનો” ફીલ્ડમાં દેખાય.
    • તમે “પસંદ કરેલા ઇનપુટ સાધનો”માં ઇનપુટ સાધનને ઉમેરવા માટે તેને ડબલ ક્લિક પણ કરી શકો છો
    • તમે કોઈ સાધન પર ક્લિક કરી અને દેખાતા ઉપર/નીચે તીરને ક્લિક કરીને પસંદ કરેલા ઇનપુટ સાધનોને ફરી ક્રમ આપી શકો છો
  4. સેટિંગ સંવાદમાં ઓકે ક્લિક કરો
  5. સામાન્ય ટેબન્ નીચે ફેરફારો સાચવો ક્લિક કરો

એકવાર તમે ઇનપુટ સાધનોને સક્ષમ કરી લો તે પછી, તમને gear આયકન દા.ત. ની ડાબી બાજુએ ઇનપુટ સાધનો આયકન દેખાશે.

આ Gmail બ્લોગ પોસ્ટ (Google અને એન્ટરપ્રાઇઝ બ્લોગ્સ પર ક્રોસ-પોસ્ટ કરેલ) Gmail માં સમગ્ર ભાષાઓમાં કેવી રીતે ઇનપુટ સાધનો સંચારને વધુ સહેલું બનાવે છે તે પ્રસ્તુત કરે છે.

વ્યક્તિગત ઇનપુટ સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તેનાથી સંબંધિત લેખ: