ઓનલાઇન, ઓફલાઇન, સફરમાં

ઘરે હોવ, કાર્યાલયમાં હોવ, કે રસ્તામાં ક્યાંક હોવ - તમને જરૂર હોય તે ભાષામાં વાતચીત કરો, જ્યારે તેની જરૂર હોય.

તમારા માટે વ્યક્તિગત કરેલું, તમારા દ્વારા

Google Input Tools તમારા સુધારાઓને યાદ રાખે છે અને નવા અથવા અસામાન્ય શબ્દો અને નામો માટેનો એક કસ્ટમ શબ્દકોશની જાળવણી કરે છે.

તમને જોઈએ તે રીતે લખો

તમારા સંદેશને તમને જોઈતી ભાષા અને શૈલીમાં મેળવો. 80 થી વધુ ભાષાઓ અને ઇનપુટ પદ્ધતિઓ વચ્ચે સ્વિચ કરવું એ ટાઇપ કરવા જેટલું સરળ છે.