કીબોર્ડ શૉર્ટકટ્સ
Chrome એક્સટેન્શન
| શોર્ટકટ | કાર્ય |
|---|---|
| SHIFT | ચાલુ/બંધ ટોગલ કરો (તે માત્ર લિવ્યંતરણ અને IME માટે કાર્ય કરે છે) |
| ALT + SHIFT | આગલા પર સ્વિચ કરો (જો એક્સટેન્શન બંધ છે, તો તેને ચાલુ કરો; જો વર્તમાન ઇનપુટ સાધન એ સૂચિમાંનું છેલ્લું સાધન છે, તો એક્સટેન્શનને બંધ કરો) |
| CONTROL + G | ઉપયોગમાં લેવાયેલ નવીનતમ બે ઇનપુટ પદ્ધતિઓ વચ્ચે સ્વિચ કરો (જો કોઈ નથી, તો એક્સ્ટેન્શનને બંધ કરો) |
| માત્ર ચાઇનીઝ IME: | |
| SHIFT | અંગ્રેજી અને ચાઇનીઝ મોડ વચ્ચે સ્વિચ કરો |
| SHIFT + SPACE | સિંગલ-બાઇટ અક્ષરો અને ડબલ-બાઇટ અક્ષરો મોડ વચ્ચે સ્વિચ કરો |
| CTRL + . | સિંગલ-બાઇટ અક્ષરો અને ડબલ-બાઇટ અક્ષરો વિરામચિહ્નો મોડ વચ્ચે સ્વિચ કરો |
Chrome OS એક્સટેન્શન
નોંધો કે નીચેના શોર્ટકટ્સ વિશેષ રૂપે માત્ર ઇનપુટ સાધનો માટે નથી, પરંતુ ઓપરેટિંગ સિસ્ટમ પરની બધી ઇનપુટ પદ્ધતિઓ માટે છે.
| શોર્ટકટ | કાર્ય |
|---|---|
| ALT + SHIFT | આગલા પર સ્વિચ કરો |
| CTRL + SPACE | ઉપયોગમાં લેવાયેલ નવીનતમ ઇનપુટ પદ્ધતિઓ વચ્ચે સ્વિચ કરો |
ઇનપુટ
સાધનો